Breaking News/ સુરતમાં દેખાઈ તેલના ભાવ વધારાની અસર, વરાછા વિસ્તારની દુકાનમાં તેલના ડબ્બાની લૂંટ, દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ ચલાવી લૂંટ, દુકાનદાર પર ત્રણ વાર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ, સતત બે દિવસ દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાયો, દુકાનદારે પ્રતિકાર કરતા દુકાન સળગવાની આપી ધમકી, તેલના ડબ્બાની લૂંટના CCTV આવ્યા સામે, પોલીસે ડબ્બા ચોર બે આરોપીને ઝડપી પાડયા  

Breaking News
Breaking News