Breaking News/ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ, શાહીબાગ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં આગ, વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બની ઘટના, હોસ્પિટલના બેઝમેન્ટમાં રહેલ સામાનમાં લાગી આગ, ખુરશીઓ અને અન્ય સામાનમાં લાગી આગ, આગ લાગવાના કારણે બેઝમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ, ઓક્સિજનના સાધનો સાથે ફાયર કર્મીઓની કામગીરી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા, બેઝમેન્ટમાં રહેલ વાહનો પણ સળગ્યા હોવાના સમાચાર

Breaking News