Breaking News/ વડોદરાઃ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા કાંડ, પત્રિકા કાંડમાં ભાજપની મોટી કાર્યવાહી, કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાને કરાયા સસ્પેન્ડ, સભ્ય પદેથી લીંબાચીયા 6 વર્ષ માટે સસ્પેન્ડ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કર્યા સસ્પેન્ડ, લીંબાચીયાએ ગઈ કાલે શોકોઝ નોટિસનો આપ્યો હતો જવાબ, તમામ આક્ષેપો ફગાવી મેં કઈ નથી કર્યું તેવો ખુલાસો કર્યો, નોટિસના જવાબ બાદ લીંબચિયા 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ  

Breaking News