Breaking News/ સુરતની પુણા પોલીસ પર માર મારવાનો આક્ષેપ, હેલ્મેટ પહેર્યુ ન હોવાથી નાગરિકોને માર્યો માર, રોંગ સાઈડમાં આવતા હોવાથી પોલીસે માર્યો માર, વેપારી સહિત ત્રણ લોકોને માર માર્યાનો આક્ષેપ, ટ્રાફિક નિયમ ભંગ બદલ એટલો માર કે ફ્રેક્ચર થઇ જાય…?, શું રીતે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવશે પોલીસ…?, નિર્દોષોને માર અને અસામાજિક તત્વોને છાવરવાનો પ્રયાસ  

Breaking News
Breaking News