Firing/ અમદાવાદમાં વરઘોડા દરમિયાન વરરાજાએ કર્યું ફાયરિંગ, જુઓ વિડીયો

અમદાવાદ ફરી એક વખત ફાયરિંગનો વીડિયો વાયરલ શહેરના ઓઢવ વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન વરઘોડા દરમિયાન વરરાજાએ કર્યું ફાયરિંગ ઓઢવ પોલીસે વરાજાની ધરપકડ કરી ઓઢવ પોલીસે પિસ્તોલને લઈને તપાસ શરૂ કરી વરાજાને પિસ્તોલ આપનાર કોણ હતું એ અંગે પણ પૂછપરછ   મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી […]

Breaking News
a 163 અમદાવાદમાં વરઘોડા દરમિયાન વરરાજાએ કર્યું ફાયરિંગ, જુઓ વિડીયો
  • અમદાવાદ ફરી એક વખત ફાયરિંગનો વીડિયો વાયરલ
  • શહેરના ઓઢવ વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન
  • વરઘોડા દરમિયાન વરરાજાએ કર્યું ફાયરિંગ
  • ઓઢવ પોલીસે વરાજાની ધરપકડ કરી
  • ઓઢવ પોલીસે પિસ્તોલને લઈને તપાસ શરૂ કરી
  • વરાજાને પિસ્તોલ આપનાર કોણ હતું એ અંગે પણ પૂછપરછ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…