સુરતની જેલમાં ચેકિંગ/ સુરતની લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ શુક્રવારે લાજપોર જેલમાં હાથ ધર્યું હતું ચેકિંગ નશીલા પદાર્થ ચરસ, ગાંજો, 10 મોબાઇલ મળ્યા સમગ્ર મામલે સચિન પોલીસે દાખલ કર્યા ગુના ચરસ મામલે પો.કમિશ્નરે SOGને સોંપી તપાસ મોબાઇલ મામલે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ

Breaking News