ત્રણ લોકો ડૂબ્યા/ સુરત:પરિવારના ત્રણ લોકો નહેરમાં ડુબ્યા માંડવી નજીક કાકરાપાર જમણાકાંઠા નહેરની ઘટના પારિવારિક ઝઘડાના કારણે એક જ પરિવારના 3 ડૂબ્યા સૌ પ્રથમ માતાએ નહેરમાં ઝંપલાવ્યું હતું બચાવવા ગયેલા પુત્ર અને પુત્રવધુ પણ ડુબ્યા એક બીજાને બચાવવા જતા ત્રણેય ડૂબ્યા માતા શીલાબેન ગામીતનો મૃતદેહ મળી આવ્યો પુત્ર નરેશ, પુત્રવધુ ઉજાલા બેનની શોધખોળ યથાવત

Breaking News