Breaking News/ સુરત:ભારે પવનના કારણે મિલની ચીમની ધરાસાઇ, કડોદરામાં ચીમની ધરાશાઇ થતાં 5 લોકો ઘાયલ, મકાન નજીક રમતા બાળકો સહિત 5 લોકો ઇજાગ્રસ્ત, ચારથી પણ વધુ મકાનોને ભારે નુકશાન થયું, પવનને પગલે મિલની ચીમની એકાએક પડી, મિલની બેદરકારી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો, પોલીસ અને સ્થાનિક તંત્ર દોડી આવ્યું હતું, 5 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા, પોલીસે મિલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી

Breaking News