Gujarat/ સુરતમાં ઓમિક્રોનનો બીજો આવ્યો સામે , VIP રોડ પર રહેતી મહિલાનો ઓમિક્રોન પોઝિટિવ , 39 વર્ષની મહિલાને રિપોર્ટ પોઝિટિવ , દર્દીના પરિવારજનોના રિપોર્ટ આવ્યા નેગેટિવ , મહિલાએ રસીના બન્ને ડોઝ લીધેલા છે , ફેશન ડિઝાઇન કામ કરતી મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

Breaking News