Gujarat/ સુરતમાં કોવિડ આયુષ હોસ્પિટલમાં આગ કાબુમાં, લાલ દરવાજા વિસ્તારમાં લાગી હતી આગ , 5માં માળે આઈસીયુ વોર્ડમાં લાગી હતી આગ , તમામ કોરોના દર્દીઓ સુરક્ષિત, આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં , એસીમાં બ્લાસ્ટ થતાં લાગી હતી આગ , 30 મિનિટમાં આગ પર મેળવાયો કાબુ , તમામ દર્દીઓને સિવિલ અને સ્મીમેર ખસેડાયા

Breaking News