સુરતમાં લૂંટ/ સુરતમાં ગુનેગારોને નથી રહ્યો પોલીસનો ડર સુરતના અડાજણ વિસ્તારની ચોંકાવનારી ઘટના ભરચક વિસ્તારમાં પતિ-પત્નીને બંધક બનાવી લુંટ એક મકાનમાં પતિ પત્નીને બંધક બનાવી કરાઈ લૂંટ ઘરમાંથી રૂપિયા 7થી 8 લાખની લૂંટ ચલાવાઇ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા

Breaking News