India/ દેશની તિજોરીમાં જીએસટી આવકમાં ઘટાડો, 8 મહિના પછી પ્રથમવાર 1 લાખ કરોડથી ઓછી આવક, ગુજરાતમાં જીએસટીની આવકમાં થયો વધારો, ગુજરાતમાં ગત જૂન 2020 કરતાં આવકમાં 17 ટકા વધારો, જૂન-2021ની જીએસટીની આવક 2500 કરોડ

Breaking News