બાંગ્લાદેશી ઘુષણખોર/ સુરતમાં ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઇ, બોર્ડર પર દલાલને પૈસા ચૂકવી ભારતમાં ઘૂસી, બોગસ ડોક્યુમેન્ટથી ભારતનો પાસપોર્ટ બનાવી લીધો, ઘૂસણખોરી કરી મહિલા ટ્રેન મારફતે સુરત આવી, SOG પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી, મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો

Breaking News