નશાનો કારોબાર/ સુરતમાં ચિનાઈ માટીની આડમાં નશાનો વેપલો માંગરોળના ધામડોદની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો ચિનાઈ માટીની આડમાં થતી હતી દારૂની ખેપ કોસંબા પોલીસે 5 હજારથી વધુ દારૂની બોટલો કરી જપ્ત દારૂ સહિત કુલ 27.88 લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસે ચાલક અને ક્લીનરની કરી ધરપકડ દારૂ મંગાવનાર અને મોકલાવનાર વોન્ટેડ જાહેર

Breaking News
Breaking News