Gujarat/ સુરતમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં રોષ, વોર્ડ નંબર 27માં ઉમેદવારનો કરાયો વિરોધ, ડીંડોલી પર પરપ્રાંતિયને ટિકિટ આપતા રોષ, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં છે ગુજરાતીઓ, ગુજરાતીને ટિકિટ નહીં અપાતા કરાયો વિરોધ

Breaking News