સુરત દસ્તાવેજ નોંધણી/ સુરતમાં દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો, સબ રજિસ્ટ્રાર કચેરી આજથી દોઢ કલાક વધુ કરશે કામ, કચેરી સવારે 9 વાગ્યાથી કાર્યરત, દસ્તાવેજ કરાવવા આવતા લોકોને થશે ફાયદો, સમયમાં વધારો થતાં દસ્તાવેજો પણ વધશે, જંત્રીના ભાવમાં વધારાને લઈ વધુ દસ્તાવેજો થવાની શક્યતા

Breaking News