Gujarat/ જામનગર ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડનો મામલો , MLA રાઘવજી પટેલ સહિત 5 ને છોડી મૂકવાનો હુકમ , જામનગરની ઉપલી કોર્ટે ચુકાદો આપ્યો , ધ્રોલ કોર્ટે MLA રાઘવજી પટેલ સહિત 5ને ઠેરવ્યા હતા દોષિત , સેશન્સ કોર્ટે MLA રાઘવજી પટેલની અપીલ માન્ય રાખી

Breaking News