Gujarat/ સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ, ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટનો મામલો, ફરિયાદી અને અલ્પેશ વચ્ચે થયેલી મારામારી, માથાકૂટને લઈને કામરેજ પોલીસે કરી ધરપકડ, કામરેજ પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો

Breaking News