Breaking News/ સુરતમાં પિતા-પુત્રનો ગોઝારો અકસ્માત, ક્રેનના ચાલકે પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ ઢસડયા, ક્રેનના ટાયર બંનેના પગ પર ફરી વળતાં માસના લોચા નીકળ્યા, રોડની સાઈડ પર ઉભેલા પિતા-પુત્ર બન્યા અકસ્માતનો ભોગ, 68 વર્ષીય પિતા અને 34 વર્ષીય પુત્રને ગંભીર ઈજાઓ, બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, લોકોએ અકસ્માત કરનાર ક્રેનના ચાલકને પકડી પાડ્યો હતો, પિતા પુત્રને ક્રેન નીચેથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા, પોલીસને જાણ કરતા ક્રેન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

Breaking News
Breaking News