Gujarat/ સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગની કામગીરી, 18 હોસ્પિટલો, 2 એકમોમાં ચેકિંગ બાદ કરાયું સીલ , ફાયર સેફ્ટીના અભાવ મુદ્દે કરાઈ સિલિંગની કામગીરી, નોટીસ આપવા છતાં ફાયર સુવિધા ન કરાતા કાર્યવાહી , રાંદેરમાં 78 દુકાનો અને કતારગામમાં 20 દુકાનો સીલ

Breaking News