Gujarat/ સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે મનપાની લાલ આંખ, બીયુસી વગર ધમધમતી 46 હોસ્પિટલો સીલ, છેલ્લા 1 મહિનાથી શહેરમાં સર્વે ચાલતો હતો, 199 હોસ્પિટલો બીયુસી વગર મળી આવી, 46 હોસ્પિટલો પૈકી 9 હોસ્પિટલ સંપૂર્ણ સીલ, જ્યારે 37 હોસ્પિટલો અંશતઃ સીલ કરાઈ, SCના આદેશ બાદ મનપાએ શરૂ કરી કડક કાર્યવાહી

Breaking News