Gujarat/ સુરતમાં બાયોડીઝલનું મોટુ કૌભાંડ ઝડપાયું, સરથાણા પો.સ્ટેશનમાં નોંધાયા બે ગુના, બાયોડીઝલનું વેચાણ કરનારા સામે કડક પગલા, ખાનગી બસ સહિતના વાહનોને આપતા બાયો ડીઝલ, મનિષ મારવાડી નામનો શખ્સ હતો મુખ્ય સુત્રધાર, ઇકોનોમી સેલ દ્વારા મનીષ ની ધરપકડ કરાઈ, રાજસ્થાનનો મનિષ મારવાડી ચલાવતો હતો રેકેટ, મુંબઇથી બાયો ડીઝલનું ટેન્કર મંગાવતા હતા, મુંબઇ અને કંડલાથી બાયો ડીઝલ મંગાવ્યાનું ખુલ્યુ, હરિઓમ એન્ટર પ્રાઇઝના નામે વેચતા હતા

Breaking News