Breaking News/ વાપીમાં મહિલા સાથે અશ્લિલ હરકત વિધર્મી યુવકે કરી અશ્લિલ હરકત વાપીના ગીતાનગરની ચોંકાવનારી ઘટના અશ્લિલ હરકત કરી મહિલાને ધમકાવી મહિલાને ધમકાવતા યુવકનો વિડીયો વાયરલ પોલીસને પણ અપશબ્દો બોલી રહ્યો છે યુવક વાપી ટાઉન પોલીસ આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપી આરીફ સૈયદની કરી ધરપકડ પોલીસે આરોપીની જાહેરમાં કરી સરભરા આરોપીએ જાહેરમાં મહિલાની માંગી માફી

Breaking News