છેતરપિંડી/ સુરતમાં બિલ્ડર સાથે ઠગાઈનો મામલો ગુડ્ડુ પોદ્દાર નામનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુડ્ડુ પોદારની ધરપકડ કરી બિલ્ડરે અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો બે બિલ્ડરો સાથે ડાયરી આધારે કરી હતી ઠગાઈ બે મહિનાથી સતત પોલીસથી ભાગતો ફરતો હતો

Breaking News