Gujarat/ સુરતમાં યુવક સાથે ઠગાઇની ઘટના,એરપોર્ટ પર નોકરી આપવાના બહાને ઠગાઇ,નવસારીના જીતેન્દ્ર માએકર નામના યુવકે કરી ઠગાઇ,સુરત એરપોર્ટ પર નોકરી અપાવવાની આપી લાલચ,રૂપિયા પરત માંગ્યા તો ધમકી આપી,જીતેન્દ્ર સામે અગાઉ પણ નોંધાયા છે ગુના,સલાબતપુરા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

Breaking News