Breaking News/ સુરતમાં યોગા કરતી વખતે આધેડનું મોત 44 વર્ષીય મુકેશભાઇ યોગા કરતા ઢળી પડ્યા યોગા કરી રહ્યા હતા તે દરમ્યાન તબિયત લથડી તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા

Breaking News