Breaking News/ BBC સામે પગલાંનો પ્રસ્તાવ ગૃહમાં આવશે ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલ રજૂ કરશે BBCએ રજૂ કરેલી ડોક્યુમેન્ટરીએ વિવાદ સર્જ્યો વડાપ્રધાનની છબીને હાનિ પહોંચાડવા થયો હતો પ્રયાસ જસ્ટીસ નાણાવટી અને શાહ કમિશનની મળી છે ક્લીનચીટ સ્વતંત્રતાનો દૂરૂપયોગ માધ્યમો ન કરવા લવાયો સંકલ્પ શુક્રવારે વિધાનસભા બેઠકમાં રજૂ થશે સંકલ્પ

Breaking News