Breaking News/ સુરતમાં યોજાયો સાયબર સંજીવની 2.O કાર્યક્રમ, સુરત સાયબર પોલીસ દ્વારા કરાયું કાર્યક્રમનું આયોજન, સાયબર ફ્રોડ સામે લડાઈનો કાર્યક્રમ,સાયબર સંજીવની 2.O, કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, વધુ ચોક્કસ અને મજબૂત સાયબર સુરક્ષા ઉભી કરાશે, હવે સુરત શહેર બનશે સાયબર સેફ સિટી, ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી: સંઘવી, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો: હર્ષ સંઘવી, ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની જાણકારી આપો: સંઘવી, દીકરીઓ રિલ્સ બનાવે એમાં કાઈ ખોટું નથી પણ સેફ્ટિનું ધ્યાન રાખો, આવા કિસ્સામાં અરજદારનું નામ જાહેર નહી થાય: હર્ષ સંઘવી, કેટલાક લોકો બદનામીના લીધે આગળ નથી આવતા: સંઘવી, સાયબર ક્રાઈમની આ લડતમાં સહભાગી બનો: હર્ષ સંઘવી  

Breaking News