Gujarat/ સુરતમાં રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વિરોધ, ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય નજીક કર્યો વિરોધ, રાહુલ ગાંધીના ગુજરાત વિરોધી નિવેદન સામે વિરોધ, મોટી સંખ્યા ભાજપ કાર્યકરો એકત્ર થઈ કરાયો વિરોધ, ધારાસભ્ય,શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતા વિરોધમાં જોડાયા

Breaking News