હાર્ટ એટેકથી મોત/ સુરતમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત 25 વર્ષના મયંક પટેલ નામના યુવકનું મોત અમરોલી વિસ્તારમાં રહેતો હતો મયંક પટેલ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું થયું મોત

Breaking News