કમોસમી વરસાદ/ સુરતમાં વહેલી સવારથીજ કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો અમરોલી,કતારગામ,વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદને પગલે ખેડૂતો મુકાયા ચિંતામાં

Breaking News