યુવતીની લાશ મળી/ મહેસાણા: 23 વર્ષીય યુવતીની હત્યાનો મામલો યુવતી ગુમ થયા બાદ ખેતરમાંથી મળી લાશ મહેસાણાના દલિત સમાજે આ મામલે યોજી રેલી ન્યાય આપોની માગણી સાથે લોકો રેલીમાં જોડાયા આરોપીઓને ત્વરિત પકડી ફાંસીની સજાની માગ

Breaking News