રખડતા કૂતરા/ સુરતમાં શ્વાન કરડવાના કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલમાં વોર્ડ શરૂ કરવો પડ્યો, સિવિલમાં સરેરાશ 40 ડોગ બાઈટના કેસ આવે છે, જાન્યુઆરીમાં 1205 વ્યક્તિને કૂતરા કરડવાના કેસ, કિડની બિલ્ડીંગમાં નવો વોર્ડ શરૂ કરાયો છે

   

Breaking News