Breaking News/ સુરતમાં 17 કરોડની છેતરપીંડીનો મામલો, કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, કેસમાં 22 આરોપીઓએ બેંકમાંથી 17 કરોડની લોન લીધી હતી, લોન લેવા બોગસ ડોક્યુમેન્ટ કર્યા હતા રજૂ, બોગસ બેંક સ્ટેટમેન્ટ અને બોગસ ધંધાની પેઢી બનાવી હતી, જરીના માલનો બીજી પેઢીનો ખોટો સ્ટોક બતાવ્યા હતા, ઇકો સેલમાં ગુનો નોધાતા અગાઉ 17 આરોપીઓની ધરપકડ, 2 વર્ષથી ફરાર આરોપી અરવિંદ વસોયાની અમદાવાદથી ધરપકડ, બેંક મેનેજર, વેલ્યુઅર અને લોન કન્સલટન્ટ સાથે મળી, 17 ફાઈલોની લોન લેવાની કરી હતી અરજી, આરોપીઓ પોતાના મળતીયાઓના એકાઉન્ટમાં એન્ટ્રીઓ ફેરવી હતી, ત્યારબાદ રકમ રોકડમાં મમેળવી લીધી હતી, જ્યાં 16.16 કરોડની છેતરપિંડી આચરી હતી  

Breaking News
Breaking News