જેલમાં સર્ચ/ સુરત:લાજપોર જેલમાં સવારે 5 વાગ્યા સુધી સર્ચ મોબાઈલ ફોન અને ચરસની પડીકીઓ મળી:સૂત્રો પોલીસ તપાસ કરે પહેલા કેદીઓની જેલમાં તોડફોડ કેટલીક બેરેકમાં ટ્યુબલાઈટ તોડવામાં આવી કેટલાક બેરેકમાં વાસણો ફેંકવામાં આવ્યા હતા પોલીસે વધુ ફોર્સ બોલાવી સર્ચ ચાલુ રાખ્યું હતું

Breaking News