Gujarat/ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, નગરપાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાયા , નગર પાલિકાના પ્રમુખ તરીકે મયુર સવા ચૂંટાયા , ઉપપ્રમુખ તરીકે મંજુલા બેન માકડિયા બિન હરીફ ચૂંટાયા, પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ રોડ પર સરઘસ નીકળ્યું

Breaking News