Gujarat/ સુરત:લિંબાયત, વરાછા ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી મળશે ડુંભાલ પાસે પાણીની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી આજે સાંજે આપવામાં આવતું પાણી ઓછા પ્રેશરથી મળશે રીપેરીંગ બાદ પાણીનો જથ્થો પૂર્વવત પૂરા પ્રેશરથી મળશે

Breaking News