Breaking News/ સુરત:સીટી બસના ચાલકે કાબુ ગુમાવ્યો રાંદેર પાલનપુર પાટિયા પાસેની ઘટના ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ અથડાઈ બસ ડિવાઈડર તોડીને ત્રણ ફૂટ ઘસડાઇ ઘટનામાં કોઈ જાનહાની નહીં ડ્રાઇવર બસ મૂકી ભાગી છુટ્યો

Breaking News