Breaking News/ સુરત:હાર્ટ એટેકથી વધુ એકનું થયુ મોત આધેડનું ચાલતા ચાલતા એટેક આવતા મોત એટેકની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ આધેડ બેભાન થતાં લોકો દોડી આવ્યા આધેડને હોસ્પિટલ લઇ જતાં મૃત જાહેર કરાયા

Breaking News