Not Set/ સુરત/ ઓલપાડના ભાજપ કાર્યકરનો વિડીયો વાયરલ

સુરત ના ઓલપાડ વિસ્તારના ભાજપના એક કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે. આ ભાજપના કાર્યકર હસમુખ હીરપરાનો વિડીયો વાયરલ થયો છે. અનાજ ની કિટના નામે માવા વેચતો  વિડીયો વાયરલ થયો છે. grd ના જવાનો એ આ શખ્સને પકડ્યો હતો.  ભાજપ સાથે સંકળાયેલા હસમુખ હીરપરાનો વિડીયો બનાવવામાં આવ્યો છે. મંતવ્ય ન્યુઝ આ વિડીયોનીપુષ્ટી નથી કરી રહ્યું. આવો […]

Gujarat Surat

સુરત ના ઓલપાડ વિસ્તારના ભાજપના એક કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે. આ ભાજપના કાર્યકર હસમુખ હીરપરાનો વિડીયો વાયરલ થયો છે. અનાજ ની કિટના નામે માવા વેચતો  વિડીયો વાયરલ થયો છે. grd ના જવાનો એ આ શખ્સને પકડ્યો હતો.  ભાજપ સાથે સંકળાયેલા હસમુખ હીરપરાનો વિડીયો બનાવવામાં આવ્યો છે. મંતવ્ય ન્યુઝ આ વિડીયોનીપુષ્ટી નથી કરી રહ્યું.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન