Surat/ સુરત કોરોનાનો કહેર વધતા મનપા એક્શનમાં, હોમ કોરોન્ટાઇનના ભંગ બદલ ફરિયાદ કરાઈ, 3 દર્દીઓ સામે મનપાએ નોંધાઈ ફરિયાદ, સેન્ટ્રલ, ઝોન, ભેસ્તાન અને બમરોલીનો દર્દી, મનપા દ્વારા ફરિયાદનો કરાતા દર્દીઓમાં ફફડાટ, હોમ કોરોન્ટાઇનનો ચુસ્ત અમલ કરાવવા કવાયત

Breaking News