Surat/ સુરત કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, સિવિલના એક, સ્મિમેરના 2 ડોકટર સંક્રમિત, 15 ખાનગી ડોકટરો પણ કોરોનાની ઝપેટમાં, 2 પીએસઆઇ,1 પોલીસ જવાન પણ પોઝિટિવ, સુરત મનપાના એક કર્મચારી પણ સંક્રમિત, 28 વિદ્યાર્થીઓ પણ કોરોનાના કહેરમાં પોઝિટિવ, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 36 વ્યક્તિઓ સંક્રમિત

Breaking News