Gujarat/ સુરત ચોર્યાસી તા.પં.માં ભાજપે ખાતુ ખોલાવ્યું, ભટલાઈ 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ, ભાજપ ઉમેદવાર તૃપ્તિબેન પટેલ થયા બિનહરીફ, કોંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારી પત્રક થયું રદ્દ , પત્રકમાં અધૂરી વિગત હોવાથી ઉમેદવારી પત્ર રદ

Breaking News