Breaking News/ સુરત જિલ્લામાં 10 PSI અને 1 PIની આંતરિક બદલી, પ્રોબેશનલ PI એન.વી.વસાવાની પલસાણા પોલીસ સ્ટેશન ખાતે બદલી, PSI વી.આર. ચોસલાની કામરેજથી કિમ પો.સ્ટેમાં બદલી, PSI પી.એચ. નાઈની કડોદરા પો.સ્ટેથી SP કચેરી રીડર તરીકે બદલી, PSI સી.એમ. ગઢવીની SP કચેરી રીડરમાંથી કામરેજ પો.સ્ટેમાં કરાઈ બદલી, PSI જે. જી. ચૌધરીની લિવ રિઝર્વમાંથી કડોદરા પો.સ્ટેમાં બદલી, PSI ડી.એચ. વસાવાની લિવ રિઝર્વમાંથી કામરેજ પો.સ્ટે ખાતે બદલી, PSI જે.એમ. જાડેજાની ઓલપાડ પો.સ્ટેમાંથી LCB સાઇબર સેલમાં બદલી, PSI આઈ.એ. સીસોદીયાની LCBમાંથી પલસાણા પો.સ્ટે ખાતે બદલી, PSI એસ.એમ. પટેલની માંડવીથી મહુવા પો.સ્ટેમાં બદલી, PSI વી.એ. સેંગલની મહુવાથી માંડવી પો.સ્ટેમાં બદલી, PSI એસ.એન. ચૌધરીની કામરેજથી ઓલપાડ પો.સ્ટેમાં બદલી  

Breaking News
Breaking News