Not Set/ સુરત: જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદ્દની હડતાળનો બીજો દિવસ

જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદ્દની હડતાળનો આજે બીજો દિવસ છે. સુરતના રીંગ રોડ પર આવેલી કાપડ માર્કેટમાં વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યાં હતા. વિરોધ દરમ્યાન વેપારીઓ ઉપર પોલીસ દ્વારા બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસના આ પ્રકારના વર્તન પછી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હડતાળના બીજા દિવસે વેપારીઓએ માર્કેટમાં સજ્જડ બંધ.

Uncategorized