Not Set/ સુરત જીલ્લાનાં અંતરીયાળ ગામોમાં પણ પહોંચી ગયો કોરોના, વઘુ ચાર કેસ સામે આવ્યા…

સુરત જિલ્લામાં વધુ 4 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સુરતનાં માંડવી અને ઓલપાડ તાલુકામાં કોરોનાના નવા કેસ સામે આવતા લોકોમાં વધુ ફફડાટ જોવામાં આવી રહ્યો છે. માંડવીના અરેઠ ગામે બે અને માંડવીનગરમાં એક કેસ સામે આવ્યો, તો ઓલપાડના આડમોર ગામે એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. કોરોના શહેરી વિસ્તારોમાંથી જીલ્લાનાં અંતરીયાળ ગામોમાં પહોંચી જવાથી લોકો ફફડી […]

Gujarat Surat

સુરત જિલ્લામાં વધુ 4 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સુરતનાં માંડવી અને ઓલપાડ તાલુકામાં કોરોનાના નવા કેસ સામે આવતા લોકોમાં વધુ ફફડાટ જોવામાં આવી રહ્યો છે. માંડવીના અરેઠ ગામે બે અને માંડવીનગરમાં એક કેસ સામે આવ્યો, તો ઓલપાડના આડમોર ગામે એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. કોરોના શહેરી વિસ્તારોમાંથી જીલ્લાનાં અંતરીયાળ ગામોમાં પહોંચી જવાથી લોકો ફફડી ઉઠ્યા છે. આપને જણાવી દઇએ કે આ ચાર નવા કેસની સાથે સુરત જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 123 પર પહોંચી ગઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….