Gujarat/ સુરત ડિસ્ટ્રિક બેંકની ચૂંટણીનું પરિણામ, મહુવા બેઠક પર સર્જાયો અપસેટ, ભાજપના બળવાખોર બાલુભાઈ પટેલનો વિજય , ભાજપની સત્તાવાર પેનેલના અરવિંદ પટેલની હાર, બંને ઉમેદવારને મળ્યા હતા 10-10 મત, ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યું, વ્યારા-ડોલવનની બેઠક પર ભાજપની પેનલને આંચકો, વ્યારાના સીટીંગ ધારાસભ્યની થઈ જીત, કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીતનો બે મતે વિજય, ભાજપના સત્તાવાર પેનેલના ગણેશ ચૌધરીની હાર

Breaking News