Gujarat/ સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી પહેલાં વિવાદ, ચૂંટણીમાં ભાજપે જાહેર કરી પોતાની પેનલ, માંડવીથી સાંસદ પ્રભુ વસાવા લડશે ચૂંટણી, મુકેશ પટેલ ઓલપાડથી લડશે ચૂંટણી, સંદિપ દેસાઇ ચોર્યાસી બેઠક પરથી ઝંપલાવશે, ભાજપે પેનલ જાહેર કરતાં ચૂંટણીમાં વિવાદનાં એંધાણ

Breaking News