સુરતમાં એનઓસી-ઇન્સ્પેકશન ચાર્જમાં જંગી વધારો/ સુરત: નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર, ફાયર NOC અને ઇન્સ્પેક્શન ચાર્જમાં કરશે વધારો, ઇન્સ્પેક્શન ચાર્જ રૂ. 500 લેવાતો હતો, ઇન્સ્પેક્શનનો ચાર્જ રૂ. 2500 કરાયો, NOCનો ચાર્જ 1000 ચૂકવવા પડશે, ફાયર વિભાગે ચાર્જ વધારવા સમિતિ પાસે માગી મંજૂરી

Breaking News