Gujarat/ સુરત: નેશનલ ગેમ્સમાં સિંગલ ટુર્નામેન્ટ શરૂ થશે આજે ટેબલ ટેનિસ મેન્સ સિંગલ ટુર્નામેન્ટ 36મી નેશનલ ગેમ્સમાં સુરતમાં રમાઇ રહી છે આજે મેન્સ ટેબલ ટેનિસ સિંગલ ટુર્નામેન્ટ યોજાશે હરમીત દેસાઈ સહિતના ખેલાડીઓ હાજર મણિક બત્રા, શરદ કમલ,જી .સથીયાન, માનવ ઠક્કર રમવા ઉતરશે ગઈકાલે મેન્સ ટેબલ ટેનિસની ફાઇનલમાં ગુજરાત અને દિલ્લી ટકરાયું હતું ગુજરાતનો દિલ્લી સામે 3-0 થી વિજય થયો હતો

Breaking News